Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

બિહાર પોલીસની યાતનાથી ર લોકોના મોતઃ શરીરમાં ખીલા મારવામા આવેલઃ પ પોલીસ કર્મચારી સસ્પેન્ડ

સીતામટી (બિહાર)  માં લૂંટ અને હત્યાના આરોપમાં ધરપકડમાં બે લોકોને પોલીસએ એટલી યાતના આપેલ કે કસ્ટડીમાં એમના મોત થયા.  દફનાવતા પહેલા શબોની સફાઇનો વિડીયો સામે આવ્યો છે, જેમાં શબો પર ખીલાના નિશાન દેખાય છે. મામલામા પ  પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ  કરવામાં આવ્યા છે અને એફઆરઆઇ દાખલ થયેલ છે.

(10:51 pm IST)