Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

કોંગ્રેસ વર્કિગ કમીટીની બેઠક પહેલા સાબરમતી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થનાસભા યોજાઈ હતી. આ પ્રાર્થના સભામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનીયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના અગ્રણીઓની તસવીર કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતાશ્રી શકિતસિંહજી ગોહીલે પોતાના ટ્વીટર એકાઉન્ટ (@shaktisinhgohil )ઉપર મૂકી હતી

(3:18 pm IST)