Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

બાંગ્લાદેશમાં ઝડપથી ઘટતી હિન્દુઓની સંખ્યા

1974માં કુલ વસ્તીના એક તૃતીયાંશ હતી જે ઘટીને 2016માં 15માં ભાગની જ રહી

 

બાંગ્લાદેશમાં ઝડપથી હિન્દુઓની જનસંખ્યામાં ઘટાડો થઇ રહયો છે માનવાધિકાર કાર્યકર્તા અને પોફેસર રિચર્ડ બેન્કિને ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે  બાંગ્લાદેશમાં હિન્દુઓની સંખ્યામાં 1974ની સરખામણીએ સતત ઘટી રહી છે. દેશમાં 1974ના સમયે હિન્દુઓની સંખ્યા કુલ વસતીમાં એક તૃતીયાંશ હતી, જ્યારે 2016માં તે ઘટીને કુલ 15માં ભાગની રહી છે.તેઓએ વાતો કેરળના કોઝિકોડમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેતી વખતે કરી.હતી .

(9:48 pm IST)