Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

છતીસીગઢ : ડીયૂની પ્રોફેસર નંદીની સૂ઼દર અને અન્ય ચાર પર દાખલ હત્યાનો કેસ

દિલ્હી  (ડીયુ) ની પ્રોફેસર નંદીની સુંદર જવાહરલાલ નેહરુ વિશ્વ વિદ્યાલય ની પ્રોફેસર અર્ચના પ્રસાદ અને અન્ય ૩ સામે સ્પષ્ટ પુરાવા  ન  મળવા પર સુકમા મા દાખલ સ્થાનીય શખસની હત્યાનો કેસ પોલીસએ પાછો લઇ લીધો.  નવે.ર૦૧૬ મા  આ લોકો પર હત્યા, દંગા અને અપરાધીક સાજીશની ધારાઓમા કેસ દાખલ થયો હતો.

(11:48 pm IST)
  • તમામ બુથમાં VVPAT ગોઠવવા PIL: હાઈકોર્ટમાં ફેંસલો આવવા સંભાવના: ચૂંટણીપંચનો આદેશ છતાં હજુય VVPAT ઉપલબ્ધ ન હોવાનો દાવો : આ લોકસભા ચૂંટણીમાં તમામ ઈવીએમને VVPAT સાથે જોડવાની માંગ access_time 11:17 am IST

  • રુચિરા કાબોજ ભૂટાનમાં ભારતની નવા રાજદૂત નિયુક્ત :આગામી દિવસોમાં સાંભળશે કાર્યભાર :વરીષ્ઠ રાજનાયિક રુચિરા કાબોજને ભારતના રાજદૂત અતિકે ભૂટાનમાં નિયુક્ત કરાયા access_time 12:58 am IST

  • ટીએમસી ધારાસભ્યની હત્યા મામલે આરોપી મુકુલ રોયે આગોતરા જમીન અરજી કરી :મુકુલ રોયના વકીલ શુભાશિષ દાસગુપ્તાએ કહ્યું કે આગોતરા જમીન અરજી જસ્ટિઝ જોયમાંલયો બાગચીની અધ્યક્ષતાવાળી ખંડપીઠ સમક્ષ સુનાવણી માટે આવશે તેવી આશા છે access_time 1:07 am IST