Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

સરકારએ ર૦૧૭-૧૮ માં સંસદની પૂર્વાનુમિત વગર રૂ. ૧૧પ૭ કરોડનો ખર્ચ કર્યો

નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ( કૈગ) ના રીપોર્ટના જણાવ્યા મુજબ નાણા મંત્રાલયએ નાણાકીય વર્ષ  ર૦૧૭-૧૮ દરમ્યાન સંસદની  પૂર્વઅનુમતિ વગર રૂ. ૧૧પ૬-૮૦ કરોડ વધારે ખર્ચ કર્યો.  અ રીપોર્ટમાં કહેવામા આવ્યુ છે કે નાણા મંત્રાલય બધા મંત્રાલયો/ વિભાગો પર નાણાકીય અનુશાસન લાગુ કરવા માટે એક પ્રભાવિત તંત્ર તૈયાર કરે જેથી આવી ગંભીર ખામીઓ ફરીથી ન થાય.

(11:46 pm IST)