Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

થરુરનો ઇમેલ હેક કરવા પર કોર્ટના અર્નબ અને રિપબ્લીક ટીવી પર એફઆઇઆરનો આદેશ

કોંગ્રેસ નેતા શશી થરૂરની ફરિયાદ પર દિલ્હીની એક કોર્ટએ ન્યુઝ ચેનલ રિપબ્લીક ટીવી અને એના એડીટર અર્નબ ગૌસ્વામી પર એફઆઇઆર કરવાનો આદેશ આપ્યો છે. થરૂરએ કહ્યું એમનો ઇમેલ હેક કરવામાં આવ્યો અને એમની પત્ની સૂનંદા પુષ્કરના મૃત્યુની તપાસ સંબંધિત ગોપનીય દસ્તાવેજોને ગેર-કાનુની રીતે હાસલ કરી એમને ચેનલ પર પ્રસારિત કર્યા.

(10:42 pm IST)