Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

એરંડામાં રિકવરી : ચણા અને ઘાણામાં દબાણ : જીરૂ-હળદરમાં મજબૂતી : ગુવારમાં પણ તેજી

રાજકોટ,તા.૧૨: એગ્રી કૉમોડિટીના વાયદામાં ચડાવ ઉતાર જોવા મળ્યો હતો  એરંડાની કિંમતોમાં રિકવરી જોવા મળી રહી છે, જ્યારે ચણામાં દબાણ જોવા મળ્યું હતું જયારે માસાલા પેકમાં ધાણાની કિંમતો પર લગભગ એક ટકાનું દબાણ જોવા મળી રહ્યું છે.

   પ્રોસેસર્સની નબળા માંગ અને મુખ્ય ઉત્પાદક રાજયમાં અનુકૂળ હવામાનથી રાઈની કિંમતોમાં પણ નરમાશ રહી, જ્યારે જીરા અને હળદરમાં તેજી જોવા મળી રહી છે. પણ ખાઘ તેલ અને સોયાબીનમાં ઘણી નાની રેન્જમાં કારોબાર થતો દેખાઈ રહ્યો છે, જયારે કપાસીયા ખોળ અને ગુવાર પેકની કિંમતોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

(10:05 am IST)
  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST

  • રુચિરા કાબોજ ભૂટાનમાં ભારતની નવા રાજદૂત નિયુક્ત :આગામી દિવસોમાં સાંભળશે કાર્યભાર :વરીષ્ઠ રાજનાયિક રુચિરા કાબોજને ભારતના રાજદૂત અતિકે ભૂટાનમાં નિયુક્ત કરાયા access_time 12:58 am IST

  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST