Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ગ્રેમી એવોર્ડસ ર૦૧૯ માં કોણે જીત્યો કયો પુરસ્કાર ?

ગ્રેમિ એવોડર્સ-ર૦૧૯ મા કે સી મુસ્ગ્રેવ્સની આલ્બમ '' ગોલ્ડન ઓવર'' આલ્બમ ઓફ યર અને ચાઇલ્ડિશ ગેમ્બિનો ધીસ ઇઝ અમેરીકાને રેકોર્ડ ઓફ ધ યર ની સાથે સાથે સોન્ગ ઓફ ધ યરનો પુરસ્કાર મળ્યો. બેસ્ટ ન્યૂ  આર્ટીસ્ટ માટે પોપસ્ટાર દુઆ લિપા પસંદ થઇ.  અને ડ્રેકના ગીતો  ' ગોડસ પ્લાન'ને બેસ્ટ રૈપ સોન્ગનો એવોર્ડ મળ્યો.

(12:00 am IST)