Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

સરકારે નાગરીકતા અને ત્રણ તલાક બિલ પાસ કરાવવાનો ઇરાદો ટાળ્યો ?

સર્જાઇ રહેલી પરીસ્થિતિને ધ્યાનમાં રાખીને પીએમ મોદીના નેતૃત્વવાળી સરકાર આ બંને બિલના સંદર્ભમાં યથાવત સ્થિતિ જાળવી રાખશેઃ બંને બીલ અંગે એનડીએમાં મતભેદોઃ આગામી ચુંટણીઓમાં સહયોગી પક્ષ વગર ભાજપ બાજી મારી શકવાનો નહિ હોવાનું બધા જ સર્વેમાં સ્પષ્ટ થઇ ગયું છે (૪૦.૨)

(11:30 am IST)
  • તમામ બુથમાં VVPAT ગોઠવવા PIL: હાઈકોર્ટમાં ફેંસલો આવવા સંભાવના: ચૂંટણીપંચનો આદેશ છતાં હજુય VVPAT ઉપલબ્ધ ન હોવાનો દાવો : આ લોકસભા ચૂંટણીમાં તમામ ઈવીએમને VVPAT સાથે જોડવાની માંગ access_time 11:17 am IST

  • ટીએમસી ધારાસભ્યની હત્યા મામલે આરોપી મુકુલ રોયે આગોતરા જમીન અરજી કરી :મુકુલ રોયના વકીલ શુભાશિષ દાસગુપ્તાએ કહ્યું કે આગોતરા જમીન અરજી જસ્ટિઝ જોયમાંલયો બાગચીની અધ્યક્ષતાવાળી ખંડપીઠ સમક્ષ સુનાવણી માટે આવશે તેવી આશા છે access_time 1:07 am IST

  • રાજકોટ : ખૂબ વિવાદિત થયેલ સંવિધાન બચાવો ની કાલે રાજકોટમાં યોજાનારી રેલી અંગે સભાને આખરે પોલીસ તંત્રની મંજૂરી. શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે સભા. સભા સ્થળ અંગે બે દિવસથી ચાલતી હતી ખેંચતાણ. અંતે શાસ્ત્રી મેદાન આપવા માટે તંત્ર તૈયાર. જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. access_time 10:51 pm IST