Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

અહો આશ્ચર્યમ... મેઘાલય ચૂંટણીમાં ઇટાલી-આર્જેન્ટિના-સ્વીડન છે મતદાર

મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં ઇટલી, આર્જેન્ટિના, સ્વીડન અને ઇન્ડોનેશિયા પણ વોટ કરીને પોતાના એમએલએ ચૂંટશે. મેઘાલયના ખાસી હિલ્સ જિલ્લામાં શેલા વિધાનસભા સીટના ઉમનિમ-તમર એલાકા ગામમાં ઇટલી, આર્જેન્ટિના, સ્વીડન અને ઇન્ડોનેશિયા જેવા નામ અહીંયા રહેતા મતદારોના છે.

(9:13 am IST)