Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

કોરોના રસીની કાર્યવાહી એક વર્ષ ચાલશે: લોકો મનપસંદ કંપનીની વેકસીન લઈ શકશે નહીં: કેન્દ્રીય આરોગ્ય સચિવની જાહેરાત

નવી દિલ્હી : કેન્દ્રના આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ એ કહ્યું છે કે ભારતમાં કોરોના રસી આપવાની ડ્રાઈવ એક વર્ષથી વધુ સમય માટે ચાલશે.
આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે કઈ વેકસીન લેવી તેની પસંદગી કરવાની છૂટ લોકોને આપવામાં આવશે નહીં

(7:54 pm IST)