Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

મુંબઇમાં આ અઠવાડીયામાં થોડી ગરમી રહેશે

મુંબઇમાં ઓકટોબર જેવું ૩૩ થી ૩૫ ડિગ્રી વચ્ચેનું તાપમાન આ અઠવાડીયામાં રહેશે. ૧૪મી સુધી નોંધે છે. રાત્રી દરમિયાન ૨૦-૨૧ ડિગ્રી રહેશે. ૧૪મી સુધી લગભગ આવુ વાતાવરણ રહેશે જે નોર્મલથી ૪ ડિગ્રી ઉંચુ રહેવા સંભવ છે.  જયારે પૂણેમાં ૧૪ મી સુધી દિવસના ૩૦ થી ૩૨ અને રાત્રે  ૧૪ થી ૧૫ ડિગ્રી સેલ્શીયસ ઉ.માન રહેશે. ગોવામાં આવતા ૩ દિવસ ૩૬ ડિગ્રી જેવી ગરમી રહેશે જે નોર્મલથી ૫ ડિગ્રી વધુ હશે.

(4:20 pm IST)