Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ચોકીદાર રોકાવાનો નથીઃ આ ચોકીદાર એક પણ ચોરને છોડશે નહિઃ નરેન્દ્રભાઇ

દિલ્હી ભાજપના રાષ્ટ્રીય અધિવેશનના આજે બીજા દિવસે નરેન્દ્રભાઇ મોદીએ ધુવાધાર પ્રવચન કરતા જણાવ્યું કે ચોકીદાર રોકવાનો નથી

* ચોકીદાર એક પણ ચોરને નહિ છોડે

* ચોર દેશમાં હોય કે વિદેશમાં

* દેશના ૧૬ રાજયોમાં અમારી સરકાર

* દેશ ઇમાનદારી તરફ આગળ વધી રહયો છે.

* અમારી સરકારનો એક જ મંત્ર સબકા સાથ સબકા વિકાસ

* શિક્ષણમાં ૧૦ બેઠકોમાં વધારો થશે

* સંકલ્પ સાથે આગળ  વધીએ તો શીખર સર કરીએ

* સમય લાગશે પણ ખેડુતોને લાભ મળશે

* મહાગઠબંધન નરેન્દ્રભાઇના પ્રહાર

* દેશમાં મજબુત સરકાર ઇચ્છે પીએમ સરકાર

* કર્ણાટકના સીએમ કહે છે મને કર્લાક બનાવી દીધો

* અગાઉ સરકાર દેશને અંધારામાં ધકેલાયો

* ભાજપ સરકાર વિકાસને માર્ગ ચલાવે છે

* માત્ર બીજેપી સરકાર નવી ઉંચાઇ લઇ જઇ શકે છે

* ગઠબંધની સરકાર રચાશે

* કોંગ્રેસ વકીલો માધ્યમોથી અડચણ ઉભી કરે છે

* રામ મંદિર મામલે કોંગ્રેસ મોદીના પ્રહારો

* આપના આર્શીવાદ અમારા માટે મહત્વના છે

* કોંગ્રેસે જીએસટીનો કર્યો વિરોધ

* ડોકલામ સર્જીકલ સ્ટાઇક પર મુદે કોંગ્રેસનો વિરોધ

*કોંગ્રેસને ભારતના વિદેશ વિભાગ પર ભરોષો નથી

* હુ ગુજરાતનો સીએમ હતો ત્યારે મને પરેશાન કર્યો હતો

* ૨૦૦૭માં કોંગ્રેસના એક નેતા ગુજરાત આવ્યા હતા

* અમિત શાહને જેલમાં મોકલ્યા હતા

* કોંગ્રેસના નેતા એ, મોદી જેલ જવાની તૈયારી કરે , એવુ કહયું હતુ

* આવા લોકોના હાથમાં રાજ અપાઇ આજે આ લોકોને સીબીઆઇ પણ સ્વીકાર્ય નથી

* આપણો દેશ રમત ગમત ક્ષેત્રે પણ આગળ વધી રહયો છે

* અમે અન્નદાતાને ઉજા દાતા બનાવવા માંગીએ છીએ

* તેઓ (વીપક્ષો) એવુ માને છે કે આપણે નામદાર છીએ

* ૨૦૧૨થી નેશનલ હેરલ્ડ કેશના કોૈભાંડની તપાસ શરૂ થઇ છે

*જે ઉઠવા નથી માગતા તેને કોઇ કાળે જગાડી શકાય નહિ

* કોંગ્રેસને ભારતના વિદેશ વિભાગ ઉપર ભરોષો નથી

* કોંગ્રેસે યોગનો પણ વિરોધ કર્યો હતો

*સીટ બની ત્યારે મારી પણ પુછપરછ થઇ હતી

* ભારતીય જનતા પાર્ટી આ દેશને ફરી પાટા ઉપર લાવી છે

* હજુ દેશ માટે ઘણુ બધુ કરવાનુ બાકી છે

* પહેલા લોનો કોંગ્રેસની પ્રોસેસથી મળતી હતી

*કોંગ્રેસે લોનોની લ્હાણી કરી કેટલાયને લંૂટયા છે

(4:08 pm IST)
  • પોતાને 'ડાકુ' કહેનાર જબલપુરની સરકારી શાળાના શિક્ષકને કોંગી મુખ્યમંત્રી કમલનાથએ માફ કર્યો : દરેકને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર : તેમછતાં શિક્ષકનું કામ વિદ્યાર્થીઓના ઘડતરનું હોવાથી બોલવામાં વિવેક રાખવો જરૂરી હોવાની ટકોર કરી : શિક્ષકને પરત નોકરીમાં લઇ લેવા સૂચના આપી access_time 7:25 pm IST

  • દિલ્હી: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પ્રદૂષણ મામલે વાપી CETPને રૂ.૧૦ કરોડનો દંડ ફટકાર્યો : દંડની સાથે CETPએ બે કમિટી બનાવવાનો પણ આદેશ એનજીટીને કર્યો access_time 10:39 pm IST

  • હરિયાણાના સોનીપતમાં ૨.૬ની તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા:લોકોમાં ફફડાટ access_time 10:39 pm IST