Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ચીન સાથે સૈન્ય સંબંધ સુધર્યા : અમે એમની પાસે ભાંગડા પણ કરાવ્યું : આર્મી ચીફ બીપીન રાવત

સેના પ્રમુખ બિપીન રાવતએ કહ્યુ છે કે વુહાન(ચીન)માં ભારત અને ચીન વચ્ચે થયેલ વાર્તાલાપ બંને દેશો વચ્ચે સૈન્ય સંબંધોમાં સુધાર આવ્યો છે. એમણે કહ્યુ અમે ભાંગડા પણ કરાવ્યા, ડીસે. ર૦૧૮ માં સંયુકત સૈન્ય અભ્યાસ દરમ્યાન ભારતીય અને ચીની સૈનિકોની સાથે ભાંગડા કરવાનો વિડીયો સામે આવેલ.

 

(12:00 am IST)
  • દિલ્હી: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પ્રદૂષણ મામલે વાપી CETPને રૂ.૧૦ કરોડનો દંડ ફટકાર્યો : દંડની સાથે CETPએ બે કમિટી બનાવવાનો પણ આદેશ એનજીટીને કર્યો access_time 10:39 pm IST

  • વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ ઉઝબેકિસ્તાન જવા રવાના : સૌપ્રથમવાર યોજાયેલી બે દિવસીય ઇન્ડિયા - સેન્ટ્રલ એશિયા મિટિંગમાં ભાગ લેશે : સેન્ટ્રલ એશિયાના જુદા જુદા દેશોના વિદેશમંત્રીઓ જોડાશે access_time 8:07 pm IST

  • હરિયાણાના સોનીપતમાં ૨.૬ની તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા:લોકોમાં ફફડાટ access_time 10:39 pm IST