Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

મહિલાઓની સુરક્ષાને નજરમાં રાખી રેલ્વેમાં અમુક હોદા(પદ)મા મહિલાની ભરતી ન કરાયઃ રેલવે બોર્ડના સભ્ય અગ્રવાલ

રેલવે બોર્ડના સભ્ય એસ.એન. અગ્રવાલના જણાવ્યા પ્રમાણે રેલવેઅ મહિલાઓની સુરક્ષા અને કામકાજની પરિસ્થિતિઓન નજરમાં રાખી  કાર્મીક અને પ્રશિષણ વિભાગમા અમુક હોદા પર ફકત પુરૂષોની ભરતીની ઇજાજત માગી છે. માનવામાં આવે છે કે જેમા ડ્રાઇવર, પોર્ટર, ગાર્ડ અને ગેંગમેન સામેલ છે. રેલવેના ૧૩ લાખ કર્મચારીઓમા ફકત ર થી ૩ ટકા જ મહીલાઓ છે.

(11:30 pm IST)
  • અમદાવાદ : કોંગ્રેસ દ્વારા વી.એસ. બચાવો અભિયાન :વી.એસ. હોસ્પિટલના ખાનગીકરણનો કોંગ્રેસ દ્વારા વિરોધ :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોચરબ આશ્રમથી વી.એસ. સુધી પદયાત્રા યોજશે access_time 10:47 pm IST

  • ગુજરાતના આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પૂનમચંદ પરમારને થયો સ્વાઈન ફ્લૂ : હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા access_time 1:47 am IST

  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:47 am IST