Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

"અફોર્ડબલ કેર એક્ટ" : અમેરિકામાં સબસીડી સાથે મળતી આરોગ્ય સેવાઓ : કવર્ડ કેલિફોર્નિયા અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ 15 જાન્યુ 2019 : આ તારીખ સુધીમાં નોંધાયેલા નાગરિકોને 1 ફેબ્રુઆરીથી રાહત દરે આરોગ્ય સેવાઓ મળી શકશે : 32820 ઇન્ડિયન અમેરિકન નાગરિકોએ નામ નોંધાવી દીધા

કેલિફોર્નિયા :   અમેરિકામાં સબસીડી સાથે મળતી આરોગ્ય સેવાઓ માટે  "અફોર્ડબલ કેર એક્ટ" નો લાભ લઇ શકાય છે.જે અંતર્ગત  કવર્ડ કેલિફોર્નિયા હેઠળ આ હેલ્થ ઇન્સ્યુરન્સનો લાભ લેવા માટે  રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ 15 જાન્યુ 2019 છે.આ તારીખ સુધીમાં પ્રીમિયમ ભરી દેનાર નાગરિકોને 1 ફેબ્રુથી સબસીડી સાથેની આરોગ્ય સેવાઓનો લાભ મળી શકશે

આ યોજનાનો લાભ લેવા અત્યાર સુધીમાં 32820 ઇન્ડિયન અમેરિકન નાગરિકોએ નામ નોંધાવી દીધા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:52 pm IST)
  • અમદાવાદ : કોંગ્રેસ દ્વારા વી.એસ. બચાવો અભિયાન :વી.એસ. હોસ્પિટલના ખાનગીકરણનો કોંગ્રેસ દ્વારા વિરોધ :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોચરબ આશ્રમથી વી.એસ. સુધી પદયાત્રા યોજશે access_time 10:47 pm IST

  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:47 am IST

  • બનાસકાંઠા : ભૂસ્તર વિભાગનો સપાટો :પાલનપુર, અંબાજીમાં રોયલ્ટી ચોરી કરતા વાહનો ઝડપાયા: તમામ વાહનમાલિકો સામે દંડની કાર્યવાહી કરાઈ access_time 10:45 pm IST