Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

હવે Paytm ગ્રાહકોને ફ્રોડ થતા મળશે રૂ.૧૦,૦૦૦ : RBIનો નવો નિયમ

નવી દિલ્હીઃ જો તમે Paytm, PhonePe કે Mobikwik જેવા મોબાઇલ વોલેટનો ઉપયોગ કરો છો તો આપના માટે આરબીઆઈની આ નવી ગાઇડલાઇન્સને જાણવી જરૂરી છે. આરબીઆઈએ લોકોને બેન્કિંગ ફ્રોડથી બચવા માટે આ નવા નિયમ બનાવ્યા છે. નવા નિયમો મુજબ યૂઝર્સને કોઈ પણ ફ્રોડ કે અનધિકૃત લેવડ-દેવડથી બચાવી શકાશે. આરબીઆઈએ કહ્યું છે કે મોબાઇલ વોલેટ યૂઝર્સને ક્રેડિટ કે ડેબિટ કાર્ડ યૂઝર્સની જેમ જ સુરક્ષા પૂરી પાડવામાં આવશે. આવો અમે આપને જણાવીએ છીએ આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આ ખાસ નિયમો વિશે..

તમામ મોબાઇલ વોલેટ કંપનીઓને કહેવામાં આવ્યું છે કે દરેક ટ્રાન્જેક્શન એલર્ટ મેસેજની સાથે એક કોન્ટેક્ટ નંબર પણ ઉપલબ્ધ કરાવે જેની પર યૂઝર્સ ફ્રોડ કેસનો રિપોર્ટ કરી શકે.

Paytm, PhonePe, Amazon Pay સહિત અન્ય કંપનીઓ આ સુનિશ્ચિત કરે કે દરેક યૂઝર એસએમએસ એલર્ટ માટે રજિસ્ટર છે જેનાથી તેને દરેક ટ્રાન્જેક્શનનો એસએમએસ, ઈ-મેલ અને નોટિફિકેશન મોકલી શકાય. તમામ મોબાઇલ વોલેટ કંપનીઓને 24/7 કસ્ટમર કેર હેલ્પલાઇન સેટ અપ કરવી પડશે જેનાથી યૂઝર્સ કોઈ પણ ફ્રોડ કે ચોરીનો રિપોર્ટ કરી શકે.

જો યૂઝર કોઈ ફ્રોડ ટ્રાન્જેક્શન માટે રિપોર્ટ નથી કરતો છતાં પણ મોબાઇલ વોલેટ કંપનીને રિફન્ડ આપવું પડશે. જો કોઈ ફ્રોડ ટ્રાન્જેક્શનની જાણકારી 4થી 7 દિવસની અંદર આપવામાં આવે તો કંપની દ્વારા યૂઝરના ટ્રાન્જેક્શન વેલ્યૂ કે 10000 રૂપિયા (જે પણ ઓછું હોય) પરત આપવા પડશે.

આરબીઆઈએ મોબાઇલ વોલેટ યૂઝર્સને ક્રેડિટ અને ડેબિટ કાર્ડ યૂઝર્સની જેમ સુરક્ષા પૂરી પાડવાની વાત પણ કહી છે. જો કોઈ યૂઝરને કોઈ પણ મોબાઇલ વોલેટ દ્વારા કોઈ પણ પ્રકારના ફ્રોડ/બેદરકારીનો સામનો કરવો પડે છે તો 3 દિવસોની અંદર રિપોર્ટ કરવા પર કંપનીએ સમગ્ર રકમ પરત કરવી પડશે. આરબીઆઈએ મોબાઇલ વોલેટ યૂઝર્સને ક્રેડિટ અને ડેબિટ કાર્ડ યૂઝર્સની જેમ સુરક્ષા પૂરી પાડવાની વાત પણ કહી છે. જો કોઈ યૂઝરને કોઈ પણ મોબાઇલ વોલેટ દ્વારા કોઈ પણ પ્રકારના ફ્રોડ/બેદરકારીનો સામનો કરવો પડે છે તો 3 દિવસોની અંદર રિપોર્ટ કરવા પર કંપનીએ સમગ્ર રકમ પરત કરવી પડશે.

આરબીઆઈએ મોબાઇલ વોલેટ યૂઝર્સને ક્રેડિટ અને ડેબિટ કાર્ડ યૂઝર્સની જેમ સુરક્ષા પૂરી પાડવાની વાત પણ કહી છે. જો કોઈ યૂઝરને કોઈ પણ મોબાઇલ વોલેટ દ્વારા કોઈ પણ પ્રકારના ફ્રોડ/બેદરકારીનો સામનો કરવો પડે છે તો 3 દિવસોની અંદર રિપોર્ટ કરવા પર કંપનીએ સમગ્ર રકમ પરત કરવી પડશે.

જો કોઈ ફ્રોડ 7 દિવસ બાદ રિપોર્ટ કરવામાં આવે છે તો આરબીઆઈ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી મોબાઇલ વોલેટ કંપનીની પોલિસીના આધાર પર રિફન્ડ આપવામાં આવશે. તમામ રિફન્ડ કેસ કંપની દ્વારા રિપોર્ટ થયાના 10 દિવસની અંદર ઉકેલાવો જોઈએ. તમામ ફરિયાદો કે વિવાદોને 90 દિવસોની અંદર ઉકેલ શોધવો પડશે, ભલે ભૂલ કોઈની પણ હોય. જો કોઈ ફ્રોડ 7 દિવસ બાદ રિપોર્ટ કરવામાં આવે છે તો આરબીઆઈ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી મોબાઇલ વોલેટ કંપનીની પોલિસીના આધાર પર રિફન્ડ આપવામાં આવશે. તમામ રિફન્ડ કેસ કંપની દ્વારા રિપોર્ટ થયાના 10 દિવસની અંદર ઉકેલાવો જોઈએ. તમામ ફરિયાદો કે વિવાદોને 90 દિવસોની અંદર ઉકેલ શોધવો પડશે, ભલે ભૂલ કોઈની પણ હોય.

જો કોઈ ફ્રોડ 7 દિવસ બાદ રિપોર્ટ કરવામાં આવે છે તો આરબીઆઈ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી મોબાઇલ વોલેટ કંપનીની પોલિસીના આધાર પર રિફન્ડ આપવામાં આવશે. તમામ રિફન્ડ કેસ કંપની દ્વારા રિપોર્ટ થયાના 10 દિવસની અંદર ઉકેલાવો જોઈએ. તમામ ફરિયાદો કે વિવાદોને 90 દિવસોની અંદર ઉકેલ શોધવો પડશે, ભલે ભૂલ કોઈની પણ હોય.

જો ફરિયાદ 90 દિવસની અંદર ઉકેલાતી નથી તો કંપની યૂઝરને પૂરા પૈસા રિફન્ડ કરશે. જે યૂઝર્સનું KYC વેરિફિકેશન નથી થયું તેમનું મોબાઇલ વોલેટ ફેબ્રઆરી 2019 બાદ કામ કરવાનું બંધ કરી દેશે. એક્સપર્ટસનું અનુમાન છે કે દેશમાં 95 ટકાથી વધુ મોબાઇલ વોલેટ માર્ચમાં આ કારણે બંધ થઈ શકે છે. જો ફરિયાદ 90 દિવસની અંદર ઉકેલાતી નથી તો કંપની યૂઝરને પૂરા પૈસા રિફન્ડ કરશે. જે યૂઝર્સનું KYC વેરિફિકેશન નથી થયું તેમનું મોબાઇલ વોલેટ ફેબ્રઆરી 2019 બાદ કામ કરવાનું બંધ કરી દેશે. એક્સપર્ટસનું અનુમાન છે કે દેશમાં 95 ટકાથી વધુ મોબાઇલ વોલેટ માર્ચમાં આ કારણે બંધ થઈ શકે છે.

જો ફરિયાદ 90 દિવસની અંદર ઉકેલાતી નથી તો કંપની યૂઝરને પૂરા પૈસા રિફન્ડ કરશે. જે યૂઝર્સનું KYC વેરિફિકેશન નથી થયું તેમનું મોબાઇલ વોલેટ ફેબ્રઆરી 2019 બાદ કામ કરવાનું બંધ કરી દેશે. એક્સપર્ટસનું અનુમાન છે કે દેશમાં 95 ટકાથી વધુ મોબાઇલ વોલેટ માર્ચમાં આ કારણે બંધ થઈ શકે છે.

(5:11 pm IST)