Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ઘણી ધમકીઓ મલ્યા પછી સિદ્ધુની સુરક્ષા વધી : બુલેટ પ્રુફ કાર મળી

અહેવાલ પ્રમાણે ઘણાં સંગઠનોની ધમકી મળ્યા પછી પંજાબ સરકારના મંત્રી નવજોતસિંહ સિદ્ધુની સુરક્ષા વધી છે. અને એમને બુલેટ પ્રુફકાર આપવામા આવી છે. આ પહેલા રાજયના ગૃહ વિભાગએ કેન્દ્રીય ગૃહમંત્રાલયને પત્ર લખી કહ્યુ હતુ કે પાકિસ્તાનમાં ત્યાંના આર્ચી ચીફને ગળે લગાડયા પછી સિદ્ધુ પર ખતરો વધી ગયો છે.

(12:00 am IST)
  • બેન્કરમાંથી નેતા બનેલી મીરા સાન્યાલનું નિધન :2014માં લોકસભા ચૂંટણી લડી હતી :આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક ટ્વીટ કરીને તેણીના નિધનની પુષ્ટિ કરી અને કહ્યું કે દેશે એક તીક્ષ્ણ આર્થિક પ્રતિભા અને ઉદાર આત્મા ગુમાવ્યો છે access_time 1:10 am IST

  • અમદાવાદ : કોંગ્રેસ દ્વારા વી.એસ. બચાવો અભિયાન :વી.એસ. હોસ્પિટલના ખાનગીકરણનો કોંગ્રેસ દ્વારા વિરોધ :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોચરબ આશ્રમથી વી.એસ. સુધી પદયાત્રા યોજશે access_time 10:47 pm IST

  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:47 am IST