Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ગાજીયાબાદ : જવેલરી ચોરી ભાગી રહેલ ચોર બિલ્ડીંગના ૯મા માળેથી પડતા મોત થયુ

ગાજીયાબાદના ઇંદીરા પુરમમા ૩૦ વર્ષના ધર્મેન્દ્રકુમાર એક ફલેટમાંથી જવેલરી ચોરીને ભાગતા સમય નવમા માળેથી પડી જતા મૃત્યુ થયેલ.  પોલીસના જણાવ્યા મુજબ મૃતકની પાસેથી ટોયગન, મરચાપાવડર,ચ  વાયર કટર, સ્ક્રુડ્રાઇવર અને ટોર્ચ અને સેલફોન મળ્યા છે. ધમેન્દ્ર સામે ગુજરાતમાં પણ ચોરીનો મામલો નોધાયો છે.

 

(12:00 am IST)