Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

સીએબી જરૂર સુવર્ણ અક્ષરોમાં લખાશે પણ જિન્નાની કબર પરઃ ટીએમસી સાંસદ ડેરેકની સટાસટી

ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયન એ નાગરિકતા સંશોધન બિલ (સીએબી) પર ચર્ચા દરમ્યાન રાજયસભામાં કહ્યું છે કે આ સુવર્ણ અક્ષરોમાં લખાશે.

હું આપને   બતાવું છું કે  આ કયાં લખાશે એમણે કહ્યું આ ફાધર ઓફ નેશનની કબર પર લખ્યું હશે પણ કયા ફાધર ઓફ નેશન ? કરાંચીમા જિન્નાની કબર પર.

(10:58 pm IST)