Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

રાહુલ ગાંધી છે નરેન્દ્ર મોદીનો વિકલ્પ, એમણે પાર્ટીમાં આગળ આવવુ પડશેઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતએ કહ્યું છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિકલ્પ છે. અને લોકસભા ચૂંટણીમાં હાર થવાછતા પાર્ટીમાં રાહુલએ આગળ આવવું પડશે.

ગહલોતએ કહ્યું ચૂંટણીમાં રાહુલ દ્વારા ઉઠાવવામા આવેલ ખેડૂત, યુવા બેરોજગારી અને મોંઘવારી જેદા મુદા પાછળ રહી ગયા અને સર્જીકલ સ્ટ્રાઇક અને રાષ્ટ્રવાદ જેવા મુદા આગળ રહ્યા.

(10:29 pm IST)