Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

૧લી જાન્યુઆરીથી પોતાના વાહનોની કિંમત પ ટકા સુધી વધારશે નિશાન મોટર ઇંડિયા

વાહન કંપની નિશાન મોટર ઇન્ડિયાએ ૧જાન્યઆરી ર૦ર૦ થી  નિસાન અને ડેટસનના બધા મોડલોની કિંમત પ ટકા સુધી વધારવાની ઘોષણા કરી છે.

કંપનીએ કહ્યું નિર્માણ લાગત વધવાને કારણે વાહનોની કિંમત વધારવી પડી છે. મારૂતી શૂઝુકી, હૂન્ડાઇ મોટર ઇન્ડિયા અને ટાટા મોટર્સ પહેલા જાન્યુઆરીથી વાહનોની કીંમત વધારવાની ઘોષણા કરી ચૂકયા છે.

(10:28 pm IST)