Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

તબરેજ અંસારી લિચિંગ કેસમાં ૬ આરોપીઓને ઝારખંડ હાઇકોર્ટથી જામીન મળ્યા

ઝારખંડના સરાયકેલા ખરસાવા જિલ્લામાં તબરેઝ અંસારીની લિંચિગ ( ભીડ દ્વારા હત્યા ) મામલામાં ણ્ આરોપીઓને હાઇકોર્ટએ મંગળવારના જામીન આપ્યા છે.

આરોપીઓના વકીલે આને અટકાયતમાં મોતનો માલો બતાવતા જામીનની માંગ કરી હતી જયારે અભિયોજન પક્ષએ કહ્યું કે આ બધા લોકો તબરેજની મારપીટમાં સામેલ હતા.       

(9:59 pm IST)
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે કાલથી કાશ્મીર સહીત ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારે બરફવર્ષાનો પ્રારંભ access_time 10:14 pm IST

  • કેન્દ્ર સરકારને મોટી રાહત : રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ પર મતદાન : બિલને સિલેકટ કમિટી પાસે મોકલવાનો પ્રસ્તાવ રદ : શિવસેનાનો વોકઆઉટ : બિલને સિલેક્ટ સમિતિ પાસે મોકલવાના વિરુદ્ધમાં 124 મત અને સમર્થનમાં 99 મત પડ્યા : access_time 8:35 pm IST

  • ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો આજે જન્મદિવસ : 11 ડિસેમ્બર 1935 ના રોજ પશ્ચિમ બંગાળના મિરાતીમાં જન્મ થયો હતો : 84 માં જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ શુભેચ્છા પાઠવી access_time 1:06 pm IST