Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

સીએબી પર પ્રદર્શન વચ્ચે કેન્દ્રએ પૂર્વોત્તર મોકલ્યા અર્ધસૈનિક દળના પ૦૦૦ જવાન

  રિપોર્ટસ મુજબ પૂર્વોત્તરના રાજયોમાં નાગરિકતા સંશોધન વિધેયક ( સીએબી) પર વિરોધ પ્રદર્શનને નજરમાં રાખી શાંતિ કાયમ રાખવા માટે કેન્દ્ર સરકારએ અર્ધસૈનિક દળોના પ૦૦૦ જવાનોને ત્યાં મોકલ્યા છે.

જયારે ત્રિપુરા અને આસામના થોડા ભાગોમાં સેના હાજર છે આસામ એકોર્ડ વિરૂદ્ધ બતાવતા પૂર્વોત્તરમાં આ બીલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

(9:59 pm IST)