Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

માઠા સમાચાર : એડીબીએ જીડીપીનું અનુમાન ૬.પ૦ ટકાથી ઘટાડીને પ.૧૦ ટકા કર્યુ : ગ્રામિણ ક્ષેત્રે તથા રોજગાર ક્ષેત્રે સ્થિતિ સાવ ખરાબ

નવી દિલ્હી : એશિયાયી વિકાસ બેંક નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ માટે દેશના આર્થિક વૃદ્ધિદરનું અનુમાન ૬.પ૦ ટકાથી ઘટાડી પ.૧૦ ટકા જાહેર કર્યું છે : આ પહેલા સપ્ટેમ્બર અને જુલાઇમાં પણ બેંકે ભારતના જીડીપીનું અનુમાન ઘટાડયું હતું : એડીબીએ ર૦૧૯-ર૦ માટે સપ્ટેમ્બરમાં ૬.પ ટકા તથા ૭.ર ટકા રહેશે તેવું કહ્યું હતું: બેંકનું કહેવું છે કે ખરાબ પાકથી ગ્રામ્ય ક્ષેત્રે બદતર સ્થિતિ અને રોજગારના ધીમા વૃદ્ધિ દરે ઉપભોગને અસર કરેલ છે તેથી જીડીપીનું અનુમાન ઘટાડયું છે

(3:18 pm IST)