Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

એક પાર્ટીને બહુમત આપવાની કીંમત ચુકવી રહ્યો છુઃ નાગરિકતા સંશોધન વિધેયક પર પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્‍બરમ

        લોકસભામાં નાગરિકતા સંશોધન વિધેયક પસાર થયા પછી કોંગ્રેસ નેતા પી. ચિદંબરમએ ટવિટ કર્યુ છે કે અમે એક પાર્ટીને બહુમત આપવા માટે આ કિંમત ચૂકવી  રહ્યા છીએ.

        એમણે લખ્‍યું તે (સરકાર) રાજયો અને લોકોની ઇચ્‍છાઓને રગડવાનું કામ કરી રહી છે. ચિદંબરમએ કહ્યું આ અસંવૈધાનિક વિધેયક પર લડાઇ સુપ્રીમ કોર્ટમા લડવામા આવશે.

(12:00 am IST)
  • ભેડીયાબેટ હનુમાન મંદિર રાષ્ટ્રને અર્પણ:સંતો-મહંતો અને જવાનોના હસ્તે રાષ્ટ્રાર્પણ:સ્વામિનારાયણ મંદિર દ્વારા વધારાઈ સુવિધા:૨.૫ કરોડના ખર્ચે મંદિરનું થયું નવનિર્માણ: વડાપ્રધાને પત્ર દ્વારા પાઠવી શુભેચ્છાઓ access_time 1:34 am IST

  • દુધઇમાં ટ્રક હડફેટે યુવાનનું મોત: બસ સ્ટેશન સામે જ બન્યો કરૂણ બનાવ:ટ્રકે બાઈકને ટક્કર મારતા યુવાનનું મૃત્યુ:દુધઈ પોલીસ દ્વારા ઘટનાની હાથ ધરી તપાસ access_time 1:22 am IST

  • નખત્રાણાના લુડબાય પાસે હોટલ પર દરોડો: એલસીબી દ્વારા ૨૧૦ લિ. ડિઝલ ઝડપાયું :હોટલના સંચાલકની પોલીસે કરી ધરપકડ: ૧૪,૭૦૦નો જથ્થો પોલીસે કર્યો કબ્જે : નરા પોલીસમાં નોંધાઈ ફોજદારી ફરિયાદ access_time 1:27 am IST