Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

ભારતમાં કામ કરવા માટે સૌથી સારી ટેક કંપની એડોબી ટોચ પર

 

વૈશ્વિક સ્તર પર રોજગાર સંબંધી સૂચના આપવાવાળી વેબસાઇટ ઇંડીડના જણાવ્યા પ્રમો ભારતમાં કામ કરવા માટે સૌથી સારી ટેક કંપનીઓમા અમેરીકી સોફટવેર કંપની એડોબી ટોચ પર છે. આમાં ૧૦મા સ્થાન પર મૌજુદ ઇસરો ભારતીય સંગઠન છે. જયારે ટોચની ૧પ કંપનીઓમા ટાટા કન્સલટન્સી સર્વિસીઝ( ટીસીએસ) અને ઇ-કોમર્સ કંપની મિત્રા જેવ ભારતીય કંપનીઓ પણ સામેલ છે.

(11:50 pm IST)