Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

તેલંગણાના સી.એમ. કેસીઆરની ચૂંટણી જીતઃ ૯૦ કિલોની કેક કાપીઃ કેક પર કારનું નિશાનઃ ટીઆરએસનુ ચૂંટણી ચિન્હ

તેલગંણાના રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) એ પોતાના અધ્યક્ષ અને તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ (કેસીઆર) દ્વારા ગજવેલ સીટ પરથી જીતી મેળવેલ. આ જીતના ઉત્સાહમાં પાર્ટીના મુખ્યાલયમાં ૯૦ કિલોની કેપ કાપવામાં આવી. કેક ઉપર ''કાર'' બનાવવામા આવેલી. જે ટીઆરએસનું ચૂંટણી નીશાન. રાવની  પ૧૦૦૦ થી પણ વધારે મતોથી જીત થઇ છે.

(11:49 pm IST)