Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

મહારાષ્ટ્ર પોલીસે ર ખાલિસ્તાન સમર્થકોની ધરપકડ કરી

મહારાષ્ટ્ર પોલીસએ આતંક વિરોધી દસ્તે (એટીએસ) એ પુના અને પંજાબથી ખાલિસ્તાન ના બે સમર્થકોની ધરપકડ કરેલ છે. પોલીસએ જણાવ્યું કે બંન્ને શખ્સો  પાકિસ્તાન અને બીજી જગ્યાઓ પર રહેલ ખાલિસ્તાન સમર્થક અલગાવ વાદીઓના સંપર્કમંા હતા. પુનામાંથી પકડાયેલ શખ્સને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને એને ૧૭ ડિસેમ્બર સુધી એટીએસની હીરાસતમાં મોકલવામાં આવ્યો છે.

(11:38 pm IST)