Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

કોંગ્રેસની લડાઈ ભાજપની વિચારધારા વિરુદ્ધ છે અમે લડશું અને હરાવશું :રાહુલ ગાંધી

પીએમ અને બીજેપી માટે સ્પષ્ટ સંદેશ છે કે લોકો તેના કામથી ખુશ નથી

નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કોંગ્રેસની લડાઇ ભાજપની વિચારધારા વિરુદ્ધ છે, અમે લડીશું અને તેઓને હરાવીશું, પરંતુ અમે કોઇને ભારતમાંથી મુક્ત નથી કરવા ઇચ્છતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે કોંગ્રેસ મુક્ત ભારતનો નારો આપ્યો હતો. રાહુલ ગાંધીએ આ અંગે ટિપ્પણી કરી હતી.

  રાહુલ ગાંધીએ કહ્યું 'વિધાનસભા ચૂંટણીમાં પીએમ અને બીજેપી માટે સ્પષ્ટ સંદેશ છે કે લોકો તેના કામથી ખુશ નથી, જે અમે હાસિલ કર્યું છે, તેનાથી પાર્ટી ખુશ છે.

(9:55 pm IST)