Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

રાજસ્થાન-મ.પ્રદેશમાં અપક્ષો કિંગ મેકર

ભાજપના ગઢ સમા રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સરકાર રચવામાં  અપક્ષો કીંગ મેકર બને તેવા નિર્દેશો બપોરે મળે છે. મ.પ્ર.માં કોંગ્રેસ મોટો આંચકો આપવા આગળ વધી રહેલ છે.

જયારે છત્તીસગઢમાં કોંગ્રેસની ધમાકેદાર વાપસી થઇ છે.

તેલંગાણામાં ટી.આર.એસનો દબદબો આ વખતે પણ યથાવત રહયો છે. મિઝોરમમાં કોંગ્રેસને પછડાટ મળી છે અને એમએનએફ સતા બનાવી રહી છે.

(10:18 pm IST)