Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

છત્તીસગઢમાં 15 વર્ષ બાદ ભાજપનું શાસન ધરાશાયી : ગઢમાં પડ્યું ગાબડું :કોંગ્રેસ બે તૃતીયાંશ બહુમતી તરફ

છત્તીસગઢને બીજેપીનો ગઢ માનવામાં આવે છે. રમન સિંહે એકલે હાથે ચાવલ બાબા બની છેલ્લા 15 વર્ષથી સત્તા પર છે.અને કોંગ્રેસ તેના ગઢમાં અત્યાર સુધી ગાબડુ પણ પાડી નહોતું શક્યું ત્યાં હવે ભાજપની સરકાર વિદાય લેવાની એેંધાણી દેખાઇ રહી છે.

સત્તત ચોથી વાર મેદાનમાં રમણસિંહ સરકાર બનાવવા માટે ઉતર્યા હતા. પરંતુ હવે સરકાર બનતી તો દેખાઇ નથી રહી. છત્તીસગઢમાં કોંગ્રેસની જબરજસ્ત વાપસી થઇ છે અને બે ત્રુતિયાંસ બહુમતી તરફ આગળ વધી છે

(1:24 pm IST)