Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીના ઘરની બહાર કર્યો હવન

દિલ્લી:આજે પાંચ રાજ્યોમાં ચુંટણીના પરિણામો જાહેર થવાના છે. દેશમાં તમામ લોકોની નજર પરિણામ માટે રાહ જોઈ રહી છે. પાંચેય રાજ્યોમાં કોંગ્રેસનું પ્રદર્શનઃ ખુબ જ સુધર્યું છે શરૂઆતી ટ્રેડ મુજબ રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની વાપસી થઇ રહી છે જયારે મધ્યપ્રદેશમાં જબરી ટક્કર છે

 વિધાનસભા ૨૦૧૮ની ચુંટણીના પરિણામો માટે વોટની ગણતરી પાંચ રાજ્યોમાં શરુ કરી દેવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના ઘરની બહાર હવન ચાલુ કરી દીધો છે.

(1:08 pm IST)