Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

ઈશાના પ્રી-વેડિંગમાં અંબાણી ભાઈઓનો ધમાકેદાર ડાન્સ: સ્ટેજ પર એકસાથે અંબાણી બંધુઓ થીરક્યા

ઉદેપુરઃ અંબાણી પરિવાર પોતાની લાડલી દીકરી ઈશા અંબાણીનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન ધામધૂમથી ઉદેપુરમાં કરી રહ્યો છે. 12 ડિસેમ્બરના રોજ ઈશા અંબાણી આનંદ પીરામલ સાથે પ્રભુતામાં પગલા માંડે એ પહેલા ઉદેપુરમાં પ્રી વેડિંગ સેલિબ્રેશન ચાલું થઈ ગયું છે.

 આ સેલિબ્રેશનમાં શાહરુખ ખાન, આમિર ખાન, અરિજીત સિંહથી લઈ ઐશ્વર્યા સહિત અનેક કલાકારોએ પર્ફોર્મન્સ આપ્યું હતું. આ ઉપરાંત સ્ટેજ પર અંબાણી બંધુઓ પણ એકસાથે ડાન્સ કરતાં જોવા મળ્યાં હતાં  એકસાથે જોવા મળ્યા અંબાણી બંધુ

(1:05 am IST)