Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

શરાબ ખરીદવા માટે પૈસા ન આપવા બદલ દીકરાએ માતાને પેટ્રોલ છાંટીને સળગાવી

બેંગ્લુરૂમાં શરાબ ખરીદવાના પૈસા ન આપતા એક વિશ વર્ષના છોકરા  દ્વારા પોતાની માતા પર પેટ્રોલ છાંટી આગ લગાડવાનો મામલો ધ્યાનમાં આવેલ છે.  ઘટના પછી મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. જયારે   છોકરો ફરાર થઇ ગયો છે. પોલીસે મામલો દાખલ કરી તપાસ શ રૂ કરી  દિધેલ છે.

(12:05 am IST)