Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

તહેવારોમાં મૌજ - શોખ કર્યા બાદ હવે કોરોનાનો રાફડો ફાટ્યો

ફરી એક વાર અમેરીકામાં હાહાકાર મચાવતો કોરોના : ૯૯૪૫૦ કેસ નોંધાયા : ત્યારબાદ જર્મની ૪૫૪૧૧ કેસો સાથે બીજા ક્રમે : ભારતમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવ્યા બાદ કોરોનાના કેસોમાં વધારો : ૧૩૦૯૧ કેસ : ડેઇલી પોઝિટિવિટી રેટ ૧.૧૦% જે છેલ્લા ૩૮ દિવસથી ૨% નીચે છે. વીકલી પોઝિટિવિટી રેટ ૧.૧૮%

યુકેમાં ૩૯,૩૨૯ કેસ : રશિયા ૩૮,૦૫૮ કેસ : યુક્રેનમાં ૨૩,૨૮૩ કેસ : પોલેન્ડમાં ૧૮૫૫૦ કેસ : બ્રાઝીલ ૧૪૩૫૭ કેસ : નેધરલેન્ડ ૧૨,૬૪૮ કેસ : ઓસ્ટ્રીયા ૧૧૩૯૮ કેસ : બેલ્જીયમ ૧૦૧૩૨ કેસ : ઈટલી ૭૮૯૧ કેસ : ગ્રીસ ૭૦૮૯ કેસઃ હંગેરી : ૮૪૩૪ કેસ : સ્પેન ૩૫૯૪ કેસ : દક્ષિણ કોરીયા ૨૪૨૪ કેસ : યુએઈ ૭૫ કેસ : સાઉદી અરેબીયા ૩૮ કેસ : હોંગકોંગ ૫ કેસ : અમેરીકામાં કુલ કેસ ૪,૭૬,૪૨,૪૬૩ કેસ

યુએસએ      :     ૯૯,૪૫૦ નવા કેસો

જર્મની        :     ૪૫,૪૧૬ નવા કેસો

યુકે            :     ૩૯,૩૨૯ નવા કેસો

રશિયા        :     ૩૮,૦૫૮ નવા કેસો

બ્રાઝિલ        :     ૧૪,૩૫૭ નવા કેસો

ભારત         :     ૧૩,૦૯૧ નવા કેસો

ફ્રાન્સ          :     ૧૧,૮૮૩ નવા કેસો

બેલ્જિયમ     :     ૧૦,૧૩૨ નવા કેસો

ઇટાલી        :     ૭,૮૯૧ નવા કેસો

સિંગાપોર     :     ૩,૪૮૧ નવા કેસો

કેનેડા         :     ૨,૫૪૫ નવા કેસો

દક્ષિણ કોરિયા :     ૨,૪૨૪ નવા કેસો

ઓસ્ટ્રેલિયા    :     ૧,૨૨૫ નવા કેસો

જાપાન        :     ૨૦૪ નવા કેસો

યુએઈ         :     ૭૫ નવા કેસો

ચીન          :     ૫૪ નવા કેસો

સાઉદી અરેબિયા    :     ૩૮ નવા કેસો

હોંગકોંગ      :     ૦૫ નવા કેસ

યુરોપમાં ૨૪ કલાકમાં કેસો

જર્મની      :      ૪૫,૪૧૬ નવા કેસો

યુકે          :      ૩૯,૩૨૯ નવા કેસો

યુક્રેન        :      ૨૩,૨૮૩ નવા કેસો

પોલેન્ડ      :      ૧૮,૫૫૦ નવા કેસો

ચેકિયા      :      ૧૪,૫૩૯ નવા કેસો

નેધરલેન્ડ   :      ૧૨,૬૪૮ નવા કેસો

ફ્રાન્સ        :      ૧૧,૮૮૩ નવા કેસો

ઑસ્ટ્રિયા    :      ૧૧,૩૯૮ નવા કેસો

બેલ્જિયમ   :      ૧૦,૧૩૨ નવા કેસો

હંગેરી       :      ૮,૪૩૪ નવા કેસો

ઇટાલી       :      ૭,૮૯૧ નવા કેસો

ગ્રીસ        :      ૭,૦૮૯ નવા કેસો

સ્વિટ્ઝર્લૅન્ડ  :      ૪,૧૫૦ નવા કેસો

સ્પેન        :      ૩,૫૯૪ નવા કેસો

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩ હજાર ઉપર નવા કેસ નોંધાયા : ૩૪૦ નવા મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૧૩,૦૯૧ કેસો

નવા મૃત્યુ     :    ૩૪૦

સાજા થયા     :    ૧૩,૮૭૮

કુલ કોરોના કેસો    :     ૩,૪૪,૦૧,૬૭૦

એકટીવ કેસો   :    ૧,૩૮,૫૫૬

કુલ સાજા થયા     :     ૩,૩૮,૦૦,૯૨૫

કુલ મૃત્યુ       :    ૪,૬૨,૧૮૯

૨૪ કલાકમાં ટેસ્ટ  :     ૧૧,૮૯,૪૭૦

કુલ ટેસ્ટ       :    ૬૧,૯૯,૦૨,૦૬૪

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :     ૧,૧૦,૨૩,૩૪,૨૨૫

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસ      :    ૯૯,૪૫૦

હોસ્પિટલમાં    :    ૪૫,૭૫૬

આઈસીયુમાં   :    ૨૧,૭૦૧

નવા મૃત્યુ     :    ૧,૭૪૯

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૪,૭૬,૪૨,૪૬૩ કેસો

ભારત       :     ૩,૪૪,૦૧,૬૭૦  કેસો

બ્રાઝીલ     :     ૨,૧૯,૧૧,૩૮૨  કેસો

(3:49 pm IST)