Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ફડણવીસ અને નવાબ મલિક વચ્ચે વાક્યુદ્ધ જામ્યા પછી હવે કાનૂની યુદ્ધના મંડાણ

મુંબઈ: મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકના જમાઈએ પૂર્વ સીએમ અને ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસને કાનૂની નોટિસ મોકલી છે. ફડણવીસે ગઈકાલે નવાબ મલિક વિરુદ્ધ ઘરાક શકો કરતું નિવેદન કર્યું હતું.

આજથી ભુવનેશ્વરમાં રાષ્ટ્રીય યોગાસન ચેમ્પિયનશીપનો પ્રારંભ થઇ રહ્યો છે.  ૫૦૦ થી વધારે લોકો હરીફાઈમાં ભાગ લઈ રહયા છે.

(2:56 pm IST)