Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

જીવન ખુદ ખતરામાં છે : ફટાકડા પર પ્રતિબંધ વિરૂધ્ધ અરજી ઠુકરાવતી સુપ્રીમ કોર્ટ

કલકતા હાઇકોર્ટ દ્વારા દિવાળી અને અન્ય તહેવારોમાં આગામી સીઝનમાં ફટાકડા પર પ્રતિંધ લગાવવા વિરૂધ્ધ દાખલ અરજી સુપ્રિમ કોર્ટએ રદ કરી નાખી જસ્ટીસ ડી.વા.ચંદ્રચુડઢએ કહ્ય્યું અમે તહેવારોનું મહત્વ સમજીએ છીએ. આણે આવી સ્થિતિમાં છીએ જયાં જીવન ખુદ ખતરમાં છ. જીવનને બચાવવાથી મોટું કોઇ મહત્વ નથી હોતું.

(11:22 pm IST)