Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ઇટલીમાં પોલીસે ૬ કલાકને બદલે ર કલાકમાં કીડની પહોંચાડી

ઇટલી પોલીસે કીડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ સર્જરીના દર્દીને માટે પ૦૦ કિ.મી. દુર કીડની લઇ જવા માટે લૈમ્‍બાર્ગિની દુરાકન એલ.પી. ૬૧૦-૪ નો ઉપયોગ કર્યો હતો. પોલીસ દ્વારાા આ વાહનના ઉપયોગ થકી કીડની રોમના પડોવા શહેરથી ગેમિલી હોસ્‍પિટલમાં કીડની પહોંચાડવાની હતી સામાન્‍ય સંજોગોમાં ર૩૦ કિ.મી. કલાકની ઝડપે ચલાવીને માત્ર બેક કલાકમાં જ કીડની હોસ્‍પિટલે પહોંચાઇ હતી ખરેખર ૬ કલાક થવા જોઇએ.

(8:34 am IST)