Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ટ્રાંસપ્‍લાંટ માટે હૃદય લઇ જઇ રહેલ હેલીકોપ્‍ટર યુએસમાં હોસ્‍પીટલની છત પર થયું ક્રેશ : ન જાણ્‍યું જાન કી નાથ એ સવારે શું થવાનું છે

ટ્રાંસ પ્‍લાંટ માટે એક માનવ હૃદય લઇ જઇ રહેલા હેલીકોપ્‍ટર પૂર્વી લોસ એંજિલિસમાં એક હોસ્‍પીટલની છત પર ક્રેશ થઇ ગયું એક અધિકારીના અનુસાર પાયલોટને મામુલી ઇજા થઇ અને બે અન્‍ય લોકોને કોઇ સ્‍વાસ્‍થ્‍ય સમસ્‍યા ન થઇ એક સ્‍વાસ્‍થ્‍ય કર્મીના પડવાથી પહેલા હૃદયને પડતું બચાવવામાં આવ્‍યું અને અંગને કોઇ નુકશાન ન થાયું. વીડિયોમાં નિયંત્રણ ગુમાવતું હેલીકોપ્‍ટર જોવા મળ્‍યું.

(12:00 am IST)