Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

તુર્કીમાં ડેરી પ્‍લાંટના કર્મી દુધમાં નહાતા જોવા મળ્‍યા, વીડિયો વાયરલ થયા પછી થઇ ધરપકડ

તુર્કીમાં એક દૂધના પ્‍લાંગમાં દૂધથી ભરેલ ટબમાં નહાતા જોવા મળ્‍યા એક કર્મીનો વીડિયો સોશલ મીડિયા પર વાયરલ થયા પછી એની ધરપકડ કરી છે. ડેરી કર્મી અને વીડિયો રેકોર્ડ કરવાવાળા શખ્‍સની ધરપકડ પછી ડેરીને અસ્‍થાયી તોર પર બંધ કરી દેવામાં આવી સાથે જ મામલાની તપાસ શરૂ કરવાામં આવી છે. સ્‍થાનિય પ્રશાસન એ દૂધ પ્‍લાંટ પર દંડ પણ ફટકાર્યો.

(12:00 am IST)