Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

અપેક્ષા છે કે બાઇડેન અમેરિકી સૈનિકોને પરત બોલાવવાની સમજુતીનું પાલન કરે : તાલિબાન

તાલિબાન નવ-નિર્વાચિત રાષ્‍ટ્રપતિ જો બાઇડેન અફઘાનિસ્‍તાનથી અમેરિકી સૈનિકોને પરત બોલાવવા માટે ફેબ્રુઆરીમાં થયેલ સમજુતીનું પાલન કરે આતંકી સંગઠન તાલિબાનએ એક નિવેદનમાં કહ્યું છે સમજુતીનું પાલન બંને દેશો વચ્‍ચે સંઘર્ષને ખતમ કરવા માટે સૌથી ઉચિત અને પ્રભારી રીત છે.

(12:00 am IST)