Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

પરીક્ષા આપવા ગુરૂગ્રામ આવેલ ર૪ વર્ષીય યુવતીનું પિતરાઇએ હોટલમાં કર્યુ દુષ્‍કર્મ

મહેન્‍દ્રગઢ ( હરિયાણા) ની ર૪ વર્ષીય યુવતીનો આરોપ છે કે બે મહિના પહેલા જયારે તે પરીક્ષા આપવા ગુરૂગ્રામ આવી હતી ત્‍યારે તેના દૂરના પિતરાઇએ હોટલના રૂમમાં તેની સાથે દુષ્‍કર્મ કર્યુ હતુ.

પોલીસએ કહ્યું પરીક્ષા કેન્‍દ્ર પર મળેલ પિતરાઇએ તેને પોતાની સાથે હોટલમા રોકાવા માટે મનાવી લીધી હતી. જયાં રાતના તેણમે યોૈન શોષણ કર્યુ હતુ.

પીડિતાએ બે મહિના પછી પરિવારને આ ઘટનાની જાણકારી આપેલ કોઇને બતાવવા પર પિતરાઇએ યુવતીને અંજામ ભોગવવાની ધમકી આપી હતી.

(11:51 pm IST)