Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

લુંટારૂઓએ સીસીટીવી રિકોર્ડર સમજી ચોર્યુ સેટટોપ બોકસઃ કેમેરામા થયા કેદ

બેગમપુર (દિલ્લી) મા શનિવારે બપોરના ૪ બંદુકધારી લુંટારાઓએ એક જવેલરી દુકાનમાંથી રૂ. ર૬ લાખના આભુષણો અને રોકડ લુંટી હતી.

લૂંટારાઓએ સીસીટીવીનું રિકોર્ડર સમજી દુકાનનું સેટટોપ બોકસ પણ ચોયું પણ તે અસલી સીસીટીવી કેમેરામા કેદ થઇ ગયા. પોલીસના જણાવ્‍યા અનુસાર આરોપીઓની ઓળખ કરી ધરપકડ માટે ટીમ ગઠન કર્યુ છે.

(11:48 pm IST)