Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ઉતરાખંડમાં બીજેપી સાંસદ તીરથસિંહ રાવતની ગાડી પલ્‍ટીઃ હરિદ્વારમાં હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા

ઉતરાખંડમા઼ હરિદ્વારના ભીમગોડા-પંત દીપ પાસે બીજેપીના સાંસદ તીરથસિંહ રાવતની કાર રવિવારે સવારના લગભગ ૭-૩૦ વાગ્‍યે સામે આવી રહેલ ગાડીની ટકકર લાગ્‍યા પછી પલટી ગઇ હતી.

રીપોટર્સ મુજબ રાવતને સામાન્‍ય ઇજા થઇ છે અને એમને હરિદ્વારની ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે. જયાં એમની હાલત સ્‍થિર છે.

(11:38 pm IST)