Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ચૂંટણીમાં ગરબડીને લઇ પ્રદર્શન વચ્‍ચે બોલિવિયાઇ રાષ્‍ટ્રપતિએ રાજીનામાની ઘોષણા કરી

     બોલીવિયાઇમાં છેલ્લા મહીનાથી થયેલ ચુંટણીમા ગરબડીઓના આરોપને લઇ રાષ્‍ટ્રપતિ ઇવો મોરાલેસએ પોતાના પદ પરથી રાજીનામુ આપવાનું એલાન કર્યુ છે.

     લોકોના પ્રદર્શન વચ્‍ચે નેતાઓ, સેના અને પોલીસ પ્રમુખોએ  મોરાલેસને પદ છોડવાની સલાહ આપી હતી. ઘણા આંતરરાષ્‍ટ્રીય સંગઠનોએ ચુંટણીમા સ્‍પષ્‍ટ ગરબડીઓ જોઇ હતી.

     બોલીવીયાના ઉપરાષ્‍ટ્રપતિએ પણ રાજીનામાની જાહેરાત કરી છે.

(11:35 pm IST)