Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

હિંદીમાં કુરાન વાંચી રહ્યા છે ગોવાના સીએમઃ કહ્યું જાણવા માંગુ છુ આમા શું છે.

     ગોવાના મુખ્‍યમંત્રી પ્રમોદ સાવંતએ જણાવ્‍યું છે કે તે  જિજ્ઞાસાને લઇ હિંદીમાં  કુરાન વાંચી રહ્યા છે.

     એમણે કહ્યું હુ જાણવા માગતો હતો કે કુરાનમાં શું છે કુરાનમાં માણસને સૌથી ઉપર બતાવવામાં આવ્‍યો છે.

     કુરાન કહે છે કે આપણો ધર્મ અધિકતર ધર્મોથી બેહતર છે પણ બીજાના ધર્મનું સમ્‍માન કરવાનું પણ કહે છે.

(11:32 pm IST)