Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

હૈદરાબાદમાં લગ્ન દરમ્‍યાન હોલની દિવાલ પડવાથી એક મહિલા સહિત ૪ મહેમાનોના મોત થયાઃ ૮ ઘાયલ

ગોલનાકા (હૈદરાબાદ) માં  એક લગ્ન દરમ્‍યાન મેરેજ હોલની દિવાલ પડવાથી એક મહિલાલ સહિત ૪ મહેમાનોના મોત થયા જયારે ૮ લોકો ઘાયલ થયા હતા.

ચારેયના મૃત્‍યુ કાટમાળમા દબાવવાથી અને માથા પર ગંભીર ચોટ લાગવાના કારણે થયા. ગ્રેટર હૈદરાબાદ નગર નિગમએ દરેક મૃતકના પરિવારજનોને રૂ. ર લાખનુ વળતર આપવાની જાહેરાત કરી છે.

(11:01 pm IST)