Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ઉતરાખંડ મુખ્‍યમંત્રીને ફોન કરી શખ્‍સએ આપી ‘હરકી પૌડી' પર બોંબ બ્‍લાસ્‍ટની ધમકીઃ થઇ ધરપકડ

     ઉતરાખંડમાં એક શખ્‍સએ મુખ્‍યમંત્રી ત્રિવેન્‍દ્રસિંહ રાવતને ખાનગી નંબર પર ફોન કરી હરિદ્વારમાં આવેલી હરકી પૌડી ના ઘાટ પર બોંબ બ્‍લાસ્‍ટ કરવાની ધમકી આપી હતી.

     મુખ્‍યમંત્રીએ પ્રોટોકોલ ઓફીસરને આ કોલ રીસીવ કરી જે પછી પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. જયારે પોલીસએ  કોલ ટ્રેસ કરી આરોપીની ધરપકડ કરી છે.

(10:20 pm IST)