Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ફકત કોઇને મળવા માટે આઇફોન ઓફર થયો હતોઃ કેપીએલમાં ફિકસીંગને લઇ ખેલાડીની સ્‍પષ્‍ટતા

     શરૂઆતથી કર્ણાટક પ્રીમિયર લીગનો હિસ્‍સો રહેલા એક ખેલાડીએ જણાવ્‍યું છે કે સ્‍પોટ-ફીકસીંગને લઇ ફકત કોઇને મળવા માટે એને આઇફોન ઓફર કરવામાં આવ્‍યો હતો.

     એક અન્‍ય અધિકારીએ બતાવ્‍યું કે એક વરિષ્‍ઠ ખેલાડીએ કેપ્‍ટનને ધીમી બેટીંશગના કારણે બહાર રાખ્‍યો હતો જે પછી ખ્‍યાલ આવ્‍યો હતો કે તે ફીકસીંગનો  હિસ્‍સો હતો.

(10:11 pm IST)